

બનાવની મળતી વિગત મુજબ વાકાનેર ના વિસીપરા માં રેહતો શૈલેષ શંભુ કોળી નામના યુવકે ટ્રેન નીચે આવી જતા તેનું મોત નીપજયુ હતું યુવાન અકસ્માત ટ્રેન નીચે આવ્યો કે આપઘાત કરવા પણ યુવાનું એન્જીન ના આગળ આવેલ ખુટામાં તે ફસાય જતા તેનું મોત નીપજ્યું હતું .ચાલુ ટ્રેને યુવકે યુવકની બોડી ટ્રેનના એન્જીન ના આગળ ફસાયેલી હાલતમાં ટ્રેન ચાલુ જોવા મળી હતી. બનાવ અંગે રેલવે પોલીસ તપાસ હાથ ધરી ને આગળની કાર્યવાહી હાથ ધરી છે.