

વાંકાનેર તાલુકાના મહિકા ગામે દવાની ઝેરી અસર થતા યુવાનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર તાલુકાના મહિકા ગામે રાદેવભાઇ કાલીયાભાઇ ટીકરા જાતે ભીલ ઉવ ૩૦ દવા છાંટતા દવાની ઝેરી અસર થતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.