Billboard ad 1150*250

મોરબીમાં દાઉદી વ્હોરા સમાજે સ્વચ્છતા અભિયાન ચલાવ્યું

0 70
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબી દાઉદી વ્હોરા સમાજ દ્વારા તાજેતરમાં દરબાર ગઢ નજીક હેરીટેજ જગ્યાએ સ્વચ્છતા અભિયાન માટે શ્રમ દાન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા

Post ad 2

        મહાત્મા ગાંધીની ૧૫૦ મી જન્મજયંતીના પર્વે મોરબીના અધિક કલેકટર કેતન જોષી, એસ.ડી.એમ મોરબી શિવરાજસિંહ ખાચર અને ચીફ ઓફિસર સાગર રાડિયા તેમજ આમીલ કેઝારભાઈ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં નગરપાલિકા સ્ટાફને સાથે રાખીને દરબારગઢ પાસે આવેલ હેરીટેજ જગ્યાને સફાઈ માટે શ્રમ દાન કરેલ અને તમામ રસ્તાની સફાઈ કામગીરી કરી ફરીથી આ જગ્યા પર કચરો ના નખાય તે માટે લોકોને આહ્વાન કરવામાં આવેલ તેમ દાઉદી વ્હોરા સમાજના અગ્રણી ઝુજર અમીનની યાદી જણાવે છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat