Billboard ad 1150*250

રાજકોટ સીંધુ આઈડલ સિંગિંગ કોમ્પીટીશનમાં સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો

0 43
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        રાજકોટ સિંધુ આઈડલ સિંગિંગ કોમ્પીટીશનનું તાજેતરમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુનીયર અને સીનીયર કેટેગરીમાં વિજેતાઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા

        ઓમ નમઃ સેવા ફાઉન્ડેશન દ્વારા રાજકોટ ખાતે સિંધી સમાજના ભાઈઓ અને બહેનો માટે સિંધુ આઈડલ સિંગિંગ કોમ્પીટીશન યોજવામાં આવેલ જેમાં સીનીયર અને જુનિયર બંને કેટગરીમાં મળીને ૭૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને પ્રથમ ૧૫ વિજેતાઓ સિલેક્ટ કર્યા બાદ બંને કેટેગરીમાં એકથી ત્રણ નંબરના વિજેતા સ્પર્ધકોના નામો જાહેર કરીને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા તમામ સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પોતાની કલા રજુ કરી હતી  

Post ad 2
Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat