Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી-માળિયા હાઈવે પર ક્યાં કન્ટેનર પલટી મારી ગયું જાણો અહી !

મોરબી માળિયા હાઇવે પર છાશવારે અકસ્માતો સર્જાતા જ રહે છે જેમાં આજે વધુ એક અકસ્માત સર્જાયો હતો જેમાં પુરપાટ વેગે દોડતું કન્ટેનર પલટી ગયું હતું.

મોરબી માળિયા હાઈવે પરના જુના સાદુળકા નજીક આજે બપોરના સમયે એક કન્ટેનર ડિવાઈડર પર ચડી ગયું હતું અને બાદમાં પલટી મારી ગયું હતું જેથી રોડ પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો અકસ્માત ક્યાં કારણોસર સર્જાયો તે જાણી સકાયું નથી જોકે કન્ટેનરના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હોય જેથી ડિવાઈડર સાથે અથડાયા બાદ કન્ટેનર પલટી મારી ગયું હોય તેવી માહિતી પ્રાપ્ત થઇ છે.

 

Comments
Loading...
WhatsApp chat