Billboard ad 1150*250

ટંકારામાં અજાણ્યા વાહન હડફેટે બાળકનું મોત

0 503

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં ટંકારાના ગણેશનગર ખાતે રહી મજુરી કામ કરતા ગોરધન કલસીંગ અજનારા આદિવાસીનો પુત્ર કેતન (ઉ.વ.૦૬) ગઈકાલે વાડીની બાજુના રોડ પર રમતો હતો તાય્રે પુરપાટ વેગે આવતી ફોર વ્હીલના ચાલકે તેને ઠોકર મારતા માસુમ બાળકનું મોત નીપજ્યું છે જયારે વાહનચાલક નાસી ગયો હતો. ટંકારા પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat