Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી પાલિકાના ચીફ ઓફિસરનો ચાર્જ સાગર રાડિયાને સોપાયો

ઇન્ચાર્જ ચીફ ઓફિસર ગીરીશ સરૈયા રજા પર

મોરબી નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર સોમવારથી રજા પર જતા હોવાથી મોરબી નગરપાલિકાનો ચાર્જ હળવદના ચીફ ઓફિસર સાગર રાડિયાને આપવામાં આવ્યો છે

વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા મોરબી પાલિકાનો વધારાનો ચાર્જ સાંભળી રહયા છે અને ઇન્ચાર્જ ચીફ ઓફિસર આગામી સોમવારથી રજા પર જતા હોવાથી ચાર્જ હળવદના ચીફ ઓફિસર સાગર રાડિયાને સોપવામાં આવ્યો છે જોકે મોરબીનો ચાર્જ ચીફ ઓફિસર પાસેથી લઇ લેવામાં આવ્યો છે કે પછી રજામાં જતા હોવાથી હાલ પુરતો ચાર્જ હળવદ ચીફ ઓફિસરને સોપવામાં આવ્યો છે તેવી ચર્ચા પણ જોવા મળી રહી છે

Comments
Loading...
WhatsApp chat