મોરબીમાં વસતા લોહાણા સમાજની વસ્તી ગણતરી શરુ કરવામાં આવી

 

મોરબી લોહાણા સમાજ વસતી ગણતરી ૨૦૨૨ ચાલુ કરવામાં આવી છે જેથી જ્ઞાતિજનોએ અલગ અલગ વિસ્તારોમાં જણાવેલ સ્થળોએથી ફોર્મ મેળવી પરિવારની વિગતો સાથે ફોર્મ પરત જમા કરાવવા મોરબી લોહાણા મહાજન, લોહાણા વિધાથીઁ ભવન, જલારામ મંદીર, જલારામ આવાસ સમીતી, જલારામ ધુન મંડળ, રઘુવીર સેના, રધુવંશી યુવક મંડળ, રોયલ રધુવંશી ગુ્પ અને રધુવંશી હેલ્થ સમિતિની સંયુક્ત યાદીમાં જણાવ્યું છે

૧।       લોહાણા મહાજન વાડી.     સુધારા શેરી

૨।        લોહાણા વિધાથીઁ ભવન.    વસંત પલોટ

૩।         જલારામ મંદીર.               અયોધયાપુરી રોડ

૪।        હેમ પ્લાસ્ટિક              મહેન્દ્રપરા રોડ

૫।        મગન રણછોડ              નહેરુગેઈટ ચોક

૬।         શુભમ મેચીંગ સેન્ટર।     સ્વચ્છતા રોડ,આનંદ સ્ટેશનરી ની સામે

૭।         જલારામ તેલ              ગાંધી ચોક

૮।         વલ્લભ દામજી.           નવાડેલા રોડ

૯।         રીધી ફટાકડા.              નવાડેલા રોડ

૧૦।       મનોજ ઝેરોક્ષ.               કુબેરનાથ રોડ

૧૧।        શ્રીજી કીડસ.            શક્તિ પલોટ મેઈન રોડ

૧૨।        દેવકરણ દેવશી રાજા.   વિજય ટોકીઝ પાસે

૧૩।           દરીયાલાલ બેકરી.     નટરાજ ફાટક પાસે

૧૪।        ગાયત્રી પો્વીઝન સ્ટોર   કુળદેવી પાન સામે,સામે કાઠે

૧૫।      જલારામ ચશ્મા.      શુભ હોટલ ની બાજુમાં,શનાળા રોડ

૧૬।     સી.પી. પોપટ ની ઓફીસ.      ગેસટ હાઉસ રોડ

૧૭।    દરીયાલાલ પો્વીઝન સ્ટોર.    પાવન પાકઁ,સામે કાઠે

૧૮।       રાધે ટ્રેડીંગ                માર્કેટીંગ યાડઁ

Comments
Loading...
WhatsApp chat