મોરબીમાં વિધવા પેન્શન ફોર્મ અંગે રવિવારે કેમ્પ યોજાશે

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        વાઘપરા શેરી નં ૦૬ માં આવેલ સતવારા જ્ઞાતિની વાડી ખાતે તા. ૦૪ ને રવિવારના રોજ સવારે ૯ થી બપોરે ૧૨ કલાક સુધી વિધવા પેન્શન ફોર્મ ભરેલ હોય જેના આવકના દાખલા,વારસાઈ આંબો નીકળી ગયેલ હોય તે ફોર્મ ચકાસણી માટેનો કેમ્પ યોજાશે

        જે કેમ્પમાં વિધવા પેન્શન ભરેલ ફોર્મ ઉપરાંત અરજદારની આવકના દાખલાની નકલ, પુત્ર આવકના દાખલાની નકલ, જન્મ અંગેનો દાખલો, સ્કૂલ લીવીંગ, પતિના અવસાન અંગેનો દાખલો, વિધવા અંગેનો દાખલો ચીફ ઓફિસર સહી વાળો, અરજદારનું આધારકાર્ડ, ચુંટણીકાર્ડ, રેશનકાર્ડ તેમજ વારસાઈ આંબાની નકલ અને બેંક પાસબૂકની નકલો સાથે લાવવાની રહેશે કેમ્પનો લાભ લેવા આયોજકોની યાદીમાં જણાવ્યું છે 

Comments
Loading...
WhatsApp chat