વાંકાનેર ખાતે કીડ્ઝ્સલેન્ડ સ્કુલ દ્રારા બાય બાય નવરાત્રિ મહોત્સવ યોજાઈ

વાંકાનેર કીડ્ઝ્સલેન્ડ સ્કુલ દ્વારા  બાય બાય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.સાથે સાથે અવનવા પ્રશ્રનો પૂછી ગેમો  રમાડવામાં આવી હતી.આ તકે સફળ બનાવવા વ્રુધ્ધાશ્રમ માથી વૃધ્ધો,વેપારી એસોસિયેશન ના અગ્રણી, દરેક સમાજ ના અગ્રણી, વાંકાનેર ના પત્રકાર મિત્રો, સ્કુલ ના બાળકો અને તેના વાલીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.

તેમજ  બાળકો, વાલીઓ, આમંત્રિત મહેમાનો ને શાળા દ્રારા ઇનામ આપી પ્રોત્સાહિત કરવમાં આવ્યા હતા .આ સાથે આપ સૌનો સાથ સહકાર આવો ને આવો મળી રહે અને ભવિષ્યમાં આવા ને આવા ભવ્ય પ્રસંગ નુ આયોજન કીડ્ઝ્સલેન્ડ શાળા  દ્રારા કરવામાં આવે તેવુ શાળા ના સંચાલક ચિરાગ પુજારા, મેહુલ શાહ અને શાળાના દરેક સ્ટાફ મિત્રો આશા વ્યક્ત કરી હતી.

 

 

 

Comments
Loading...
WhatsApp chat