Billboard ad 1150*250

માળિયા હાઈવે પરના પેટ્રોલપંપ ખાતે વાહનચાલકોના બીપી-સુગર ચેકઅપ કરાયા

0 98
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        આજે ૧૭ સપ્ટેમ્બરના રોજ ડ્રાઈવર દિવસ નિમિતે ઇન્ડીયન ઓઈલ પેટ્રોલપંપ ખાતે ડ્રાઈવરો માટે બીપી અને સુગર ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો

        માળિયા ૧૦૮ ટીમના સહયોગથી ભીમસર ચોકડી પાસે આવેલ ઇન્ડિયન ઓઈલ પંપના ડીલર શામળાભાઈ ગઢવીના પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ પંપ પર આવતા ડ્રાઈવરોના બીપી અને સુગર ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો જે કેમ્પમાં ૧૦૮ ટીમે ચેકઅપ કરવા ઉપરાંત ૧૦૮ ની સેવાઓ વિષે માહિતી પૂરી પાડી હતી સાથે જ રોડ પર સેફટીથી કાળજીપૂર્વક વાહન ચલાવવા અંગે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ડ્રાઈવર ડે નિમિતે આયોજિત કેમ્પને સફળ બનાવવા ડીલર શામળાભાઈ ગઢવી અને તેના સ્ટાફ તેમજ ૧૦૮ માળિયા ટીમે જહેમત ઉઠાવી હતી 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat