વાંકાનેર બાઉન્ડ્રી નજીક ટેન્કરે પાછળથી ઠોકર મારતા બોલેરો પલટી ગઈ

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        વાંકાનેરના ઠીકરીયાળાના રહેવાસી ધરમશીભાઈ પ્રેમજીભાઈ કોળી (ઉ.વ.૪૨) વાળાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી બોલેરો પીકઅપ નંબર જીજે ૧૩ એ ડબલ્યુ ૧૦૪૨ લઈને વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી જતો હોય ત્યારે ટેન્કર નંબર જીજે ૧૨ બીવી ૨૬૫૮ ના ચાલક નરભેરામ પરશુરામ સાધુ (ઉ.વ.૪૫) રહે ભીમાસર તા. અંજાર કચ્છ વાળાએ ટેન્કર બોલેરો પીકઅપ પાછળ ભટકાતા બોલેરો પલટી મારી ગઈ હતી જેમાં ફરિયાદી ધરમશીભાઈ કોળી તેમજ રમેશ બાબુભાઈ બાવળીયા (ઉ.વ.૨૪) ને ઈજા પહોંચી છે

Comments
Loading...
WhatsApp chat