Billboard ad 1150*250 Billboard ad 1150*250

હળવદના ચરાડવા ગામ નજીક નર્મદા કેનાલમાંથી કોહવાયેલ હાલતમાં મૃતદેહ મળ્યો

 

હળવદ તાલુકા નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાંથી કોહવાયેલ હાલતમાં યુવાનનો મ્ર્તુદેહ મળી આવતા પોલીસ ટીમ દોડી ગઈ છે અને બનાવની વધુ તપાસ ચલાવી છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ચરાડવા ગામ સમલી નર્મદા કેનાલમાંથી આજે એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો યુવાનનો કોહવાયેલ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી અને સ્થાનિકોની મદદથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો કોહવાયેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવતા યુવાને આપઘાત કર્યો છે કે પછી અન્ય કાઈ તે દિશામાં પોલીસે તપાસ ચલાવી છે હાલ પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat