Billboard ad 1150*250

મોરબીના લખધીરપુર રોડ પરથી યુવાનનો હત્યા કરાયેલ મૃતદેહ મળ્યો

0 527
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

તાલુકા પોલીસે ધોરણસરની તપાસ ચલાવી

Post ad 2
Post ad 3

        મોરબીના લખધીરપુર રોડ પર એક પરપ્રાંતીય યુવાનનો હત્યા કરાયેલ મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે અને તાલુકા પોલીસ ટીમે સ્થળ પર દોડી જઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

        બનાવની મળતી માહિતી મુજબ મોરબીના લખધીરપુર રોડ પરની સેવેન સિરામિક ફેકટરીમાં રહીને મજુરી કરતોં અને મૂળ એમ્પીનો રહેવાસી યુવાન વિજય ખીમજી ગણાવા આદિવાસી (ઉ.વ.૨૧) નામના યુવાનનો હત્યા કરાયેલ મૃતદેહ હોવાની માહિતી તાલુકા પોલીસને મળી હતી અને મોરબી તાલુકા પોલીસ ટીમ સ્થળ પર પહોંચીને મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ ચલાવી છે

બનાવ અંગે તાલુકા પીએસઆઈ આર એ જાડેજા વધુ તપાસ ચલાવી રહયા છે તો વધુ એક હત્યાના બનાવથી ચકચાર મચી છે અને પોલીસ ટીમોએ હત્યાના ગુન્હાનો ભેદ ઉકેલવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે 

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat