



મોરબીના વજેપરમાં રહેતા યુવાનનો મૃતદેહ મળી આવતા તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોય જ્યાં ડોકટરે બીમારી સબબ યુવાનનું મૃત્યુ નીપજ્યું હોવાનું જણાવતા મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
મળતી માહિતી મુજબ મોરબીના વજેપર શેરી ૧૧ માં રહેતા રાજેશભાઈ લાડુરામ પુનિયા (ઉ.૪૦)નો મૃતદેહ મળી આવતા પરિવારજનોએ મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોય જ્યાં ફરજ પરના ડોકટરે રાજેશકુમારનું મૃત્યુ બીમારી સબબ થયું હોવાનું જણાવતા મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

