Billboard ad 1150*250

વાંકાનેરના માટેલ રોડ પરથી મહિલાનો હત્યા કરાયેલ મૃતદેહ મળ્યો

0 176
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
MorbiNews - મોરબીન્યુઝ
અને Morbinews સાથે સાથે નીચેના પ્લેટફોર્મ પણ ન્યુઝ જોઇ શકશો
Post ad 3

મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડાયો

        માટેલ રોડ પર આવેલ સિરામિક ફેક્ટરી પાસેની ગટરમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે મહિલાના શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યા છે અને દોરડું બાંધેલી હાલતમાં હોય જેથી મહિલાની હત્યા કર્યા બાદ મૃતદેહ ફેંકી દીધાની આશંકા પ્રબળ બની છે

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના માટેલ રોડ પર સિરામિક ફેક્ટરી પાસેની ગટરમાં મહિલાનો મૃતદેહ પડ્યો હોવાની માહિતીને પગલે વાંકાનેર તાલુકા પીએસઆઈ બી ડી પરમાર સહિતની ટીમ દોડી ગઈ હતી મહિલાના મૃતદેહને દોરડું બાંધેલું હોય અને શરીર પર પણ ઈજાના નિશાનો જોવા મળતા હત્યાની આશંકા સાથે પોલીસે તપાસ ચલાવી છે મૃતદેહને રાજકોટ ફોરેન્સિક પીએમ અર્થે ખસેડાયો છે મૃતક મહિલા એમપીની રહેવાસી અને લીલાબેન નામ હોવાની માહિતી પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થઇ છે 

Comments
Loading...
Share This
WhatsApp chat