


મોરબીના સ્વીઝર સિરામિક,લખધીરપુર રોડ અને મૂળ-શ્યોપુર,મધ્યપ્રદેશના રહેવાસી અરુણ બીરબલ ચૌહાણ (ઉ.28) નામના પુરુષનો મૃતદેહ લખધીરપુર રોડ પર આવેલ શ્રીજી સિરામિક પાછળથી પસાર થતી નર્મદા કેનાલ માંથી ફુગાઇ ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યાની જાણ થતા તાલુકા પોલીસને થતા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને તપાસ ચલાવી હતી અને તેને ફોરેન્સિક પી.એમ. માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે.