Billboard ad 1150*250

મોરબી નજીક નદીમાંથી દોઢ વર્ષના બાળકનો મૃતદેહ તરતો મળી આવ્યો

0 177
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

બનાવને પગલે પોલીસની ટીમો દોડી ગઈ

Post ad 2

        મોરબીના ધરમપુર નજીક નદીમાં એક બાળકનો મૃતદેહ તરતો મળી આવ્યાની ઘટનાની જાણ થતા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ધરમપુર નજીક નદીમાંથી બાળકનો મૃતદેહ તરતો આવ્યાની જાણ પોલીસને કરવામાં આવતા ડીવાયએસપી બન્નો જોષી, બી ડીવીઝન પીઆઈ આઈ એમ કોઢીયા, મહેશ ગઢવી સહિતની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી ધરમપુર નજીક મચ્છુ નદીમાં ચેક ડેમ પાસે એકથી દોઢ વર્ષની ઉમરના બાળનો મૃતદેહ મળી આવ્યો હોય જોકે મૃતક બાળકની ઓળખ થઈ સકી ના હોય જેથી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી પોલીસે મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે

        મૃતક બાળક અંગે કોઈ પાસે માહિતી હોય અથવા ઓળખતું હોય તો બી ડીવીઝન પોલીસ ફોન નંબર ૦૨૮૨૨ ૨૪૨૬૫૧ પર સંપર્ક કરવા પોલીસે અપીલ કરી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat