Billboard ad 1150*250 Billboard ad 1150*250

પંજાબમાં પીએમનો કાફલો રોકવાની ઘટનાના વિરોધમાં મોરબીમાં ભાજપે મૌન ધરણા કર્યા

મૌન ધરણા કરી વિરોધ નોંધાવ્યો

 

પંજાબમાં રેલી માટે જઈ રહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને રોકવામાં આવ્યો હોય અને સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી હોય જેના વિરોધમાં આજે જીલ્લા ભાજપ દ્વારા ત્રિકોણ બાગમાં ગાંધી પ્રતિમા પાસે મૌન ધરણા કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો

 

જે વિરોધમાં મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, ભાજપ અગ્રણી જયુભા જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ગાંધી પ્રતિમા પાસે રામ ધૂન બોલાવી તેમજ કોંગ્રેસ વિરોધી સુત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો

Comments
Loading...
WhatsApp chat