Billboard ad 1150*250 Billboard ad 1150*250

બજરંગ દળ મોરબી શહેર પ્રમુખ કમલભાઈ દવેનો આજે જન્મદિવસ

મોરબી શહેર બજરંગ દળના પ્રમુખ કમલભાઈ દવેનો આજે જન્મદિવસ છે તા. 30-10-1988 ના રોજ જન્મેલા કમલભાઈ દવે આજે 30 વર્ષ પૂર્ણ કરીને 31 માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે

મોરબી શહેર બજરંગ દળના પ્રમુખ તરીકે કમલભાઈ દવે જન્માષ્ટમીની શોભાયાત્રાનું સફળ સંચાલન કરી રહ્યાં છે તે ઉપરાંત તેઓ ગૌ રક્ષા માટે સતત કાર્યરત રહે છે અને ગેરકાયદેસર પશુની હેરફેર રોકવા તેમની ટીમ રાત્રીના પેટ્રોલિંગ કરતી રહે છે આજે તેમના જન્મદિવસ પ્રસંગે તેમનો પરિવાર, મિત્રો-સ્નેહીઓ તેમજ બજરંગદળના આગેવાનો અને મોરબીન્યુઝ ટિમ જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે

Comments
Loading...
WhatsApp chat