ટંકારામાં ઠેર-ઠેર વિકાસ ગાંડો થયોના બેનરો લાગ્યા

તાજેતરમાં સોસીયલ મીડિયામાં વિકાસ ગાંડો થયો છે સ્લોગનથી સતાધારી પાર્ટીમાં ખરભરાટ મચાવી દીધો છે.પ્રજા પણ પોતાનો રોષ સોસીયલ મીડ્યામાં વિકાસ ગાંડો થયો પોસ્ટ મુકીને વ્યક્ત કરે છે.એવામાં હવે વિપક્ષ પણ સરકારના ગાંડા વિકાસની પોલ છતી કરવા મેદાને આવી છે.જેમાં ટંકારા કોંગ્રેસ આઈ.ટી.સેલ. દ્વારા આજ રોજ વિકાસ ગાઁડૉ થયો છે ના બેનરો ટંકારામાં ઠેર-ઠેર લગાવામાં આવ્યા છે.જેમા કૉંગ્રેસ આઈ.ટી.સેલ ના પ્રમુખ ભાવિકભાઇ સીનોજીયા યૂથ કોંગ્રેસ ના પ્રમુખ પરેશભાઇ ઉજરીયા તથા આઈ.ટી.સેલ. ના મહામંત્રી નૈતિકભાઇ પટેલ અને ગપીભાઇ પટેલ રહ્યા હાજર .

Comments
Loading...
WhatsApp chat