Billboard ad 1150*250 Billboard ad 1150*250

હળવદ ખાતેથી બાળક મળી આવ્યું પરિવારની શોધખોળ શરુ

મોરબી જિલ્લા માં હળવદ ખાતે થી એક બાળકી મળી આવી છે જેની આશરે ઉંમર 10 વર્ષ છે અને એને પૂછતા તે પોતાનું નામ જાનકી જણાવે છે અને હાલ આ બાળકી ને મોરબી ચાઈલ્ડ લાઇન દ્વારા આશ્રય આપેલ છે જો તમને કોઈ ને આ બાળકી નાં વાલી વારસદાર વિશે માહિતી મળે તો ચાઇલ્ડ લાઇન – 9316755311  નંબર પર સંપર્ક કરવા વિનંતી,

Comments
Loading...
WhatsApp chat