મોરબી જીલ્લાની આંગણવાડી અને અશાબહેનોનું સંમેલન યોજાયું

આજ રોજ મોરબી જીલલાની આંગણવાડી અને આશા બહેનોના વિશાલ સંમેલન સરદારબાગ ખાતે યોજાયુ હતુ. સંમેલને સંબોધતા ગુજરાત આંગનવાડી અને આશા યુનિયનના રાજય પમુખ અરુણ મહેતા,સીટુના રામચંદ્ન,આંગણવાડ યુનિયનના રંજનબહેન સંગાણી,આશા યુિનયનના ભૂમીકા પંડયા ઊદયભાઈ જોશીઅે ગુજરાત સરકાર બહેનોનુ ઓછા પગાર આપીને શોશણ કરી રહી હોવાનુ જણાવી, જબબર આંદોલનની જાહેરાત કરી હતી અને રા મૂખય મંત્ીના શહેરમા નવરાત્ી બાદ તુરતભૂખ હડતાલ,ઘેરાવ,રેલી સહીતના કાયૅક્મો યોજાશે અને માંગણી ન સંતોશાય ત્યા સુધી ચાલુ રહેશે.

Comments
Loading...
WhatsApp chat