Billboard ad 1150*250

મોરબીમાં ગાયત્રી પરિવાર દ્રારા યુવા ક્રાંતિ રથ નું આગમન

0 407

મોરબીમાં ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા યુવા ક્રાંતિ વર્ષ ની ઉજવણી ના ભાગ રૂપે યુવા ક્રાંતિ રથ નું મોરબીમાં આગમન આવતીકાલે તા. 26.09.2017 ના રોજ મોરબી માં રથનું આગમન થશે અને વિડીયો ડોક્યુમેન્ટરી દ્વારા યુવાનોને સામાજિક સાંસ્કૃતિક પ્રવાહમાં સામેલગીરી માટે આહવાન કરવામાં આવશે .પ્રોગ્રામની રૂપરેખા જોઈએ તો  સાંજે 4.30 થી 5.30 સ વ પ કન્યા વિદ્યાલય ગ્રાઉન્ડ, સનાળા રોડ ખાતે અને સાંજે 6.00 થી 7.00 તાલુકા પોલીસ લાઈન , નટરાજ ફાટક પાસે મોરબી -2.ખાતે રથ નું આગમન થશે આ બંને પ્રોગ્રામમાં મોરબી ની જનતા અને ખાસ યુવાનોને ભાગ લેવા મોરબી ગાયત્રી પરિવાર દ્વારા ભાવપૂર્ણ આમંત્રણ છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat