


ધી મોરબી સિટીઝન્સ ક્રેડીટ કો.ઓપ સોસાયટી લી. મોરબીની ૨૩ મી વાર્ષિક સાધારણ સભા તા. ૦૧-૦૭ ને રવિવારના રોજ સાંજે ૦૫ : ૩૦ કલાકે પંચમુખી હનુમાનજી મંદિર, પંચમુખી ભવન, વેજીટેબલ રોડ મોરબી-૨ ખાતે યોજવામાં આવશે
મોરબી સિટીઝન્સ કો ઓપ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા ઉપરાંત સરસ્વતી સન્માન સમારોહ યોજાશે તેમજ જે સભાસદને એજન્ડા નોટીસ ના મળી હોય તે સભ્યોએ ઓફીસથી મેળવી લેવા સોસાયટીના યુવરાજસિંહ ઝાલાની યાદીમાં જણાવ્યું છે.

