મોરબીના રામધન આશ્રમે અન્નકૂટ મહોત્સવ યોજાયો

મોરબીના રામધન આશ્રમ ખાતે અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મહંત ભાવેશ્વરીબહેનના તમામ ભક્તોએ આશીર્વાદ લઈને ધન્યતા અનુભવી હતી.

મોરબીના રામધન આશ્રમ ખાતે અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.ઉપસ્થિત તમામ ભાવી ભક્તોએ મહંત ભાવેશ્વરીબહેનના આશીર્વાદ લીધા હતા અને મહોત્સવમાં જોડાયા તે બદલ ધન્યતા અનુભવી હતી.

Comments
Loading...
WhatsApp chat