Billboard ad 1150*250

મોરબીમાં રહેણાંક મકાનમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો

0 188
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        મોરબીના શોભેશ્વર રોડ પર આવેલ મફતિયાપરામાં રહેણાંક મકાનમાંથી દેશી દારૂનો જથ્થો મોરબી બી ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

        ગુજરાત ડીજીપીની સુચનાથી તા. ૦૨-૦૬ થી ૧૦-૦૬ સુધી પ્રોહીબીશન અને જુગારની પ્રવૃત્તિ રોકવા ડ્રાઈવ નિમાઈ આવેલ હોય જે અન્વયે મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા અને ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ મોરબી બી ડીવીઝન પોલીસ મથકના પી.આઈ. આઈ.એમ.કોંઢીયાની સુચનાથી બી ડીવીઝન સ્ટાફના પી.એમ.પરમાર, કિશોરદાન ગઢવી, એ.પી.જાડેજા અને ભાનુભાઈ બાલાસરા સહીતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીના આધારે પીયુષ ઉર્ફે ખારો બાલુભાઈ ઉર્ફે બાબુભાઈ કુવરિયા રહે-શોભેશ્વર રોડ પાણીના ટાંકા પાછળ મફતિયા પરામાં વાળાના કબ્જાની ઓરડીમાંથી દેશી દારૂ લીટર ૨૦૦ કીમત રૂ.૪૦૦૦ નો ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. તો આરોપીહાજર નહિ મળતા તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat