Billboard ad 1150*250

વાંકાનેરના નવા વઘાસીયા ગામેથી ઇકો કારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

0 171
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાનાં માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી બી જાડેજાની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન એલસીબી સ્ટાફના ભરતભાઈ મિયાત્રાને મળેલી બાતમીને આધરે નવા વઘાસીયા ગામના મંદિર નજીકથી પસાર થતી મારૂતિ ઇકો કાર નં જીજે ૦૩ ઈએલ ૫૫૯૭ માં ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૫૯ કીમત રૂ ૧૭,૭૦૦ મળી આવતા ઇકો કાર કીમત 1 લાખ અને દારૂ સહીત કુલ 1.૧૭ લાખનો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ ચલાવી છે  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat