Billboard ad 1150*250

મોરબીમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો

0 473

મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ સિરામિકના કારખાનામાંથી સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામના ઇરાદે એક ઇસમ અપહરણ કરીને લઈ ગયો જેને પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહીને સિરામિક એકમમાં મજુરી કામ કરતા પરિવારની સગીરવયની દીકરી સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા ગામનો રહેવાસી દીપકભાઈ ખેતાભાઇ સોલંકી નામનો શખ્સ અપહરણ કરીને લઇ ગયો હોય જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે અલગ અલગ દિશામાં તપાસનો દોર ચલાવીને આરોપી દીપકભાઈ ખેતાભાઇ સોલંકી રહે.દસાળા સુરેન્દ્રનગરની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat