Billboard ad 1150*250

મોરબી સહિત પાંચ જિલ્લાઓમાંથી હદપાર કરેલી આરોપી ઘર નજીકથી ઝડપાયો

0 156
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ તાલુકા પીએસઆઈ એમ વી પટેલની ટીમના નગીનદાસ નિમાવત,  દિનેશભાઈ બાવળીયા,  અમિતભાઈ અને ભરતદાન પેટ્રોલિંગમાં હતા ત્યારે મોરબીના હદપારી કેસના હુકમ અન્વયે મોરબી,  રાજકોટ, રાજકોટ ગ્રામ્ય ,  સુરેન્દ્રનગર,  કચ્છ , જામનગર એમ મળી કુલ પાંચ જિલ્લાઓમાંથી તડીપાર કરેલ આરોપીને દેવીસિંહ ઉર્ફે લાલભા ઝાલા (ઉ.વ.૩૬) નામનો શખ્શ મોરબી તાલુકાના પાળીયાદ રામદેવપીરના ઢોલરા વિસ્તારમાં તેના ઘર પાસેથી મળી આવતા પોલીસે આરોપીની અટકાયત કરીને હદપારી હુકમનો ભંગ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat