Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોટરસાયકલ ચોરીનો આરોપી મોરબીમાંથી ઝડપાયો

મોરબી એસઓજી ટીમ આજે વણશોધાયેલ ગુન્હા શોધી કાઢવા સુચના મળતા પેટ્રોલિંગમાં હોય જે દરમિયાન એસઓજી ટીમને ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફર્સ્ટ ગુન્હા ર.નં. ૨૫૯ / ૨૦૧૬ ઈપીકો કલમ ૩૭૯ ના કામના આરોપી નરેન્દ્ર ઉફે લાલો જગદીશ રાઠોડ જાતે કડિયા (ઉ.વ.૨૮) રહે. રાજકોટ વાળાને ચોરીના મોટરસાયકલ સાથે પકડી લઈને સી.આર.પી.સી. કલમ ૪૧ (૧) આઈ મુજબ અટક કરી બી ડીવીઝન પોલીસમાં સોપવામાં આવ્યો છે.

Comments
Loading...
WhatsApp chat