


મોરબી એસઓજી ટીમે મોરબી બી ડીવીઝનના જુગારના ગુનામાં સવા વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી બી ડીવીઝનના જુગારના ગુનામાં સવા વર્ષથી નાસ્તો ફરતો આરોપી પ્રેમ હરેશકુમાર જાગનાણી(ઉ.૨૫) રહે- રાજકોટ, જાગનાણી નિવાસ ખાતે થી મોરબી એસઓજી ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.