



મોરબી બી ડીવીઝનના નોકરચોરીના ગુન્હામાં છેલ્લા બે માસથી નાસ્તા ફરતા આરોપીને બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી બી ડીવીઝનના નોકરચોરીના ગુન્હામાં બે માસથી નાસ્તો ફરતો આરોપી દિનેશ શ્રીરામભાઈ ડારા (ઉ.૨૫) ને રાજસ્થાનથી ઝડપી પાડી મોરબી બી ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.



