Billboard ad 1150*250

મોરબીના ગાળા ગામ નજીકથી કારમાંથી ૨૮૧ બોટલ દારુ ઝડપાયો આરોપી ફરાર

0 280
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

મોરબીના ગાળા ગામ નજીકથી એક કારમાંથી પોલીસે ૨૮૧ બોટલ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે પણ આરોપી ફરાર થઇ ગયો છે જેન ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે

બનાવની મળતી વિગત મુજબ મોરબી-માળિયા હાઈવે પર ગાળા ગામ પાસે  આજે સવારે બે કાર વચ્ચે અકસ્માત થયો હતો જેમાં પોલીસ જાણ થતા પોલીસ મોરબી તાલુંકા ટીમ ત્યાં દોડી ગઈ હતી જેમાં પોલીસે સ્વીફ્ટ કાર નબર જી.જે.૩૬ એફ ૫૬૧૪ ને ચેક કરતા તેમાંથી દારૂની બોટલ નગ ૨૮૧ નગ કીમત રૂપિયા ૧.૪૬ લાખ નો મુદમાલ મળી આવ્યોં હતો પોલીસે દારૂનો તેમજ કાર કીમત રુપીયિયા ૪ લાખ આમ કુલ રૂપિયા ૫.૪૬ લાખનો મુદામાલ કબજે કર્યો હતો તો અકસ્માત બાદ આ કાર મૂકી નાસી ગયેલ અજાણ્યા શખ્સ સામે હાલ ગુનો નોધી આ કાર  કોની છે અને દારૂ ક્યાંથી ક્યાં જતો અને કેટલા સમયથી હેરાફેરી કરવમાં આવતી તેની તપાસ પોલીસ ચાલવી રહી છે 

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat