


પ્રાંત અધિકારી ના અધ્યક્ષ સ્થાને યોજાસે કોગ્રેસ પાસે 11 ભાજપ પાસે 9 સભ્ય સંખ્યાબળ આગામી પ્રમુખ કોણ? તેના પર સૌની મિટ
હળવદ તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ ના અઢીવષૅ પુણ થતા આગામી અઢી વષૅ માટે પ્રમુખ ઉપપ્રમુખ ચુકી કાઢવા માટે આગામી 20 મી એ હળવદ તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રાણ અધિકારી દમંયતિ બેન બારોટ ના અધ્યક્ષ સ્થાને યોજાસે, હળવદ તાલુકા પંચાયત માં છેલ્લાં અઢી વષૅ થી કોગ્રેસ નુ સાશન છે તાલુકા પંચાયત ની કુલ 20 બેઠક માંથી કોગ્રેસ પાસે 11 ભાજપ પાસે 9 સભ્યો નુ સંખ્યા બળ છે હાલમાં તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ગીતા બેન ભુપતભાઈ સારોલા ઉપપ્રમુખ લાભુબા જટુભા ઝાલા છે આગામી અઢી વષૅ ના પ્રમુખ ઉપપ્રમુખ ભારે રસાકસી જોવા મળી રહી છે તેવુ રાજકીય તજજ્ઞો માં ચર્ચાઇ રહ્યું છે આગામી તાલુક પંચાયત ની ચૂટણી માં ભાજપ કાઈ ક નવા જુની કરે તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે હાલત સમગ્ર પંથકમાં ટોપ ઓફ ધી ટાઉન બનીમુદો ચર્ચાઈ રહયો છે
આગામી તાલુક પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ ચુંટણી માં પ્રમુખ ને તાજ કોના શિરે ભાજપ કે કોંગ્રેસ તેવુ સમગ્ર પંથકમાં ચર્ચાઇ રહ્યું છે રાજકીય ગરમાવો વ્યાપી જવા પામ્યો છે

