Billboard ad 1150*250

હળવદના ટીકર ગામે અસામાજિક તત્વોનો આતંક, ત્રણ બાઈકને આગ ચાંપી

0 154
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

હળવદ તાલુકાના ટીકર ગામે આવેલા ગેરેજ પાસે પડેલા ચાર બાઈકને ગત રાત્રિના કોઇ અસામાજિક તત્વો દ્વારા સળગાવી નાંખવામાં આવ્યા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે જો કે હજુ સુધી પોલીસમાં કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી નથી

Post ad 2


હળવદ તાલુકાના ટીકર ગામમાં ચાર બાઇકને ગત રાત્રીના કોઈ અજાણ્યા ઇસમોએ આગ ચાંપી કરી હતી ધટનાની જાણ થતા ગ્રામજનો દોડી ગયા હતા અને બાઈકને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો જો કે હજુ સુધી હળવદ પોલીસમાં આ બનાવ અંગે કોઈ જાણ ન થઇ હોવાનું પોલીસ મથકેથી જાણવા મળ્યું છે આ બાઈક કોને સળગાવ્યા અને શા માટે સળગાવ્યા તે એક મોટો સવાલ છે

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat