


મોરબીના રોહીદાસપરામાં ગઈકાલે બપોરના સમયે જૂની આદાવતમાં મારમારી થયાની પોલીસ ફરિયાદ નોંધાવી છે
બનાવની મળતી વિગત મુજબ મોરબીના રોહીદાસપરામાં રહેતા દિલિપ રાઠોડ એ બી- ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે સુનિલ અગેચણિયા નામનો શખ્સ એ મારી દીકરી સાથે મેંત્રી કરાર કરેલા હોય અને તે ગઈકાલે રોહીદાસપરામાં પોતના મિત્રો વિજય ગઢવી અને એક અજાણ્યા માણસ સાથે ઉભો હતો ત્યારે મને એમ કહ્યું કે અમારું શુ કરી લીધું તે અને જાતિ પ્રત્યે હડધૂત કરી અને લોખડના પાઇપ વડે તેમજ ઢીકાપાટું નો મારમાર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે

