



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
મોરબીના જીવાપર ગામે રહેતા એમ.પી.ના મજુર પરિવારના દીકરાને સાપ કરડતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
એમ.પી. ના રહેવાસી હેમલા અબલા ભીલાલાના ૧૧ વર્ષના દીકરા રાકેશને ગત તા.૩૦/૬ ના રોજ રાત્રીના જીવાપર ગામે વાડીમાં નીચે જમીન પર સુતા હતા ત્યારે સાપ કરડતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.



