Billboard ad 1150*250

ક્રાંતિકારી શહીદ ભગતસિંહ ના જન્મ જયંતી નિમિત્તે ટીબી, ડાયાબિટીસ અને બીપી નિદાન કેમ્પ યોજાશે

0 82
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        જિલ્લા ક્ષય કેન્દ્ર-મોરબી, જિલ્લા એનસીડી સેલ-જનરલ હોસ્પિટલ-મોરબી, અને ડીવાઈન લાઇટ એજ્યુકેશન એન્ડ ચેરી. ટ્રસ્ટના સયુંકત ઉપકમે તા. ૨૮ ને શનિવારના રોજ સવારે ૧૦ થી ૧૨ કલાકે સાર્વજનિક દવાખાનું, ન્યુ ગાયત્રીનગર, નાની વાવડી ગામે ટીબી, ડાયાબિટીસ અને બીપી નિદાન કેમ્પનું આયોજન કરેલ છે

        આ કેમ્પમાં ડો. પી. જી. ભટૃ -જિલ્લા ક્ષય અધિકારી, મોરબી, તેમજ ડીવાઇન લાઈટ સંસ્થા તરફ થી, ડો. ચેતન ભીમાણી તેમજ પ્રમુખ ડો.ચિરાગ ચૌહાણ, ડો. હિતેષભાઈ ભદ્રા -જિલ્લા એનસીડી સેલ-જનરલ હોસ્પિટલ, મોરબી,ગોસાઇ નિખીલભાઈ ટીબી સુપરવાઇઝર-જનરલ હોસ્પિટલ-,કલ્પેશભાઈ પાટડીયા-ટીબી સુપરવાઇઝર-મોરબી,ઘમેન્દ્ર વાઢેર-સ્કીન સુપરવાઇઝર,રાજેશ લાલવાણી-ફિલ્ડ કો-ઓડીનેટર સેવા આપશે.તેમજ યુવા આર્મીના પિયુષ ભાઈ બોપલીયા અને રોબિનહુડ આર્મીના દર્શભાઈ થોરિયા અને સંધ્યાબેન હાજરી આપશે.

        સમાજમાં ટીબી પ્રત્યે જનજાગૃતિ ફેલાય અને આવનારા દિવસોમાં ટીબી ડાયાબિટીસ જેવા રોગો નો મુળમાંથી નાસ થાય એ માટે ડીવાઇન લાઈટ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા કાર્ય કરી રહી છે એવું મોરબી જિલ્લા ક્ષય કેન્દ્ર નો આભાર વ્યક્ત કરતા ડો.ચિરાગ ભાઈ ચૌહાણએ જણાવ્યું હતું.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat