મોરબીમાં રેહતો તરુણ લાપતા , પરિવાર શોધખોળ શરુ કરી

તરુણ સ્કુલ જવાનું કહી ઘરેથી નીકળ્યો હતો

મોરબીના સરદાર બાગ નજીક રેહતો કાચા સાહિલ એસ. આજે બપોરે ઘરેથી સ્કુલ જવાનું કહી પોતના પ્લેઝર નમ્બર મોટર સાયકલ નમ્બર જી.જે.૩ બી.કયું ૬૯૨૪ પર નીકળ્યા બાદ ઘરે રાત સુધી પરત ન ફરતા તેના વાલી ચિતાતુર બન્યા છે તેની શોધખોળ શરુ કરી હતી અને હજુ સુધી તરુણ કોઈ પતો લાગ્યો નથી જો કોઈ ને આ તરુણ જોવા મળે તો તેના વાલીનો સમ્પર્ક કરવા મોરબીન્યુઝ આપને વિનતી કરે છે તેમના વાલીનો નમ્બર નીચે મુજબ છે

રશ્મિનભાઈ કાચા ( મોરબી ) મોબઈલ નમ્બર : ૯૯૯૮૧ ૪૦૭૬૭

Comments
Loading...
WhatsApp chat