તસ્કરો બેફામ : હળવદમાંથી આઈસર મીની ટ્રક ચોરી થયાની ફરિયાદ

મોરબી જીલ્લામાં અસામાજિક તત્વો અને ચોરો બેફામ બન્યા છે જીલ્લામાં વાહનચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે તાજેતરમાં એક આઈસર ટ્રકની ચોરી થયાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

હળવદના રહેવાસી ચંદ્રકાંતભાઈ બાબુલાલ રામાનુજ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેનું આઈસર નં જીજે ૧૩ એટી ૬૩૨૮ ગત તા. ૧૯-૧૧-૧૭ ના રાત્રીથી ૨૦-૧૧-૧૭ દરમિયાન હળવદના ભવાનીનગર ખાતે રાખેલું હોય જે ત્રણ અજાણ્યા ઈસમો ચોરી કરી નાસી ગયા હોય હળવદ પોલીસે ૭ લાખના આઈસર ચોરી અંગે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat