Billboard ad 1150*250

ટંકારાના યુવાનોએ ગરબી બાળકોને મીઠાઈ વિતરણ કરીને દશેરાના પર્વની ખુશી વહેંચી

0 68
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

ઝુંપડા બાંધીને રહેતા મજુર પરીવારને પણ મોઢુ મિઠુ કરાવવાનો ઉમદા આશ્રય.

Post ad 2

દશેરાના દિવસે આમ તો બધા ધરોમા રામના વિજયના વધામણાં કરવા મોઢુ મિઠુ કરીને ખુશી વ્યક્ત કરતા હોય છે ત્યારે ટંકારાના નવયુવાનો એ ગરીબ અને જરૂરીયાતવાળુ ધર પણ આજે મિઠાઈ થી કેમ વંચિત રહે ના ઉમદા હેતુથી સુકી ભાજી ખમણને મિઠાઈ ધરે ધરે જઈ ને આપી હતી સાથે ભરપેટ ભોજનીયા કરાવ્યા હતા

આ કાર્યમા રશેશ આશર, જયદીપ જાની, રણજીત ગઢવી, રાજભા આષિશ ગઢવી તાલુકા પંચાયતના સાવન રાજપરા, ઝાલા ગિરીરાજસિહ, કિશોર ભટાસણા સહિતના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat