



મળતી વિગત મુજબ ટંકરાના વિરપર નજીક આવેલી ઓઇલ મિલમાં આજે રાત્રીના સમયે કલરશોપમાં કોઈ કારણોસર આગ લાગી હતી પળવારમાં આગે વિકરાળ સવરૂપ ધારણ કરતા મોરબીની ૨ ફાયર ની ગાડીઓ ત્યાં દોડી ગઈ હતી અને આગ પર કલાકો ની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આગ ક્યાં કારણોસર લાગી તે જાણવા મળ્યું નથી પણ સદનસીબે કોઈ જાનહાની થઈ હતી નહિ

