


ટંકારા તાલુકાપંચાયત પ઼મુખ ભુપેન્દૃ ગોધાણીઍ રાજયસરકારને પાઠવીને રજૂઆત કરી છે કે મગફળીમા મુંડા અને કપાસમા ગુલાબી ઈયળના આક઼મણથી બંને પાક નિષ્ફળ જતા ખેતીમા માથે ઑઢીને રોવાનો વારો આવ્યો છે.જગના તાતને કાળી મજુરી કયાઁ પછી પણ કુદરતના કોપથી રાતીપાઈ હાથમા આવી નથી તેવી રાવ સાથે ખેડુત અને ખેતીને બચાવવા અને પાકવિમો ચુકવવા માંગણી કરી છે .

