ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમ વામજાનો જન્મદિવસ

ટંકારા તાલુકાના લજાઈ ગામે ૨૫/૫/૧૯૯૨ના રોજ જન્મ થયેલ હંમેશાં નાનપણથી ગૌ સેવા કાર્યમાં જોડાયેલ હંમેશા તાલુકા નું કોઈપણ પ્રશ્ન હોય કે ખેડૂતોના કોઈપણ પ્રશ્ન હોય તેમાં આગળ ચાલીને લોકોની મદદ કરવામાં હર હંમેશ આગવું નામ ધરાવે છે તેમના માતા દયાબેન તેમના પિતા વલમજીભાઈના આશીર્વાદ થકી આજે ઘણી બધી સેવાઓ સાથે સંકળાયેલા છે BA LLB સુધી અભ્યાસ કરેલ છે

તે ગ્રાહક સુરક્ષા ના ટંકારા તાલુકાના પ્રમુખ તેમજ લાયન્સ ક્લબ ઓફ ટંકારા ના પ્રમુખ અને સરદાર ધામના ટંકારા ના કન્વીનર તરીકે સેવા આપી રહ્યા છે ટંકારા તાલુકામાં બોહડુ મિત્ર વર્તુળ હોવાથી જન્મદિવસની શુભેચ્છા વરસાદ થઈ રહી છે અને તેમનો જન્મદિવસ ટંકારા લતી પર ચોકડી ખાતે સાંજે 4:30 કલાકે પક્ષીઓ માટે પાણી પીવાના કુંડા અને ચકલીના માળા વિતરણ અને લીંબુ સરબત નું વિતરણ કરવામાં આવશે તેમનો જન્મદિવસ ઉજવી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી લોકોને નવી રાહ ચિંધે છે

Comments
Loading...
WhatsApp chat