Billboard ad 1150*250

ટંકારા સિદ્ધિ વિનાયક કા રાજા ગણેશજીની વિસર્જન યાત્રા યોજાઈ

0 434

ટંકારામા સિધ્ધિ વિનાયક ગ્રુપ આયોજિત ગણેશ ઉત્સવ “વિધ્નહર્તા શ્રી ગણેશજીની ધામધુમ પુર્વક ડીજે ના તાલે વિસર્જન યાત્રા કાઢવામાં આવી ત્યારે જેમાં મોટી સંખ્યામાં જોડાયેલા ગણેશ ભક્તો  જાણે ઘડીભર તો ટંકારા પંથકના સર્વે ગણેશભક્તો ભકિતમાં લીન બનીને અબીલ-ગુલાલના રંગોથી માર્ગો રંગીન બનાવી દીધા હતા જળમાં પધરાવતા ભાવુક ભક્તોની હરખના આંસુંથી આંખ ભીંની જોવા મળી હતી સાથે સાથે ” ગણપતીબાપા મોરીયા” અને “અગલે બરસ તું જલ્દી આ ” નારા લાગાવી ભાવભીની પ્રાર્થના કરી હતી.

 

 

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat