


પોલીસ પાસેથી મળતી વિગત ટંકારાના નેકનામ ગામમાં આર.આર.સેલ ના કુલદીપસિંહ કિરીટસિંહ ચુડાસમાએ તેની ટીમ સાથે બાતમીના આધારે રાત્રીના ૯ વાગ્યાના અરસામાં નેકનામ ગામમાં મહેન્દ્રસિંહ નાનભા ઝાલાની વાડીમાં વાડીમાં દરોડો પાડતા ૨૪૮ નંગ વિદેશી દારૂની બોટલ કિમત રૂ.૭૪૪૦૦ ના મુદામાલ સાથે શૈલેષ મનસુખભાઈ પરમાર ,મહેન્દ્રસિંહ નાનભા ઝાલા જડપી લીધ હતા જયારે અન્ય આરોપી કુલદીપસિંહ ઝાલા નામ ખુલતા તેના જડ્પવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે

