



લજાઈ ગામે કેન્સર નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં અમદાવાદના સિવિલ હોસ્પિટલ ના ડોકટરો સેવા આપી હતી અને લગભગ ૨૨૬ દર્દીઓ કેમ્પનો લાભ લીધો હતો અને કેમ્પને સફળ બનાવ માટે ટકરાના તાલુકન ભાજપના મહામંત્રી જતીન વામજા અને લજાઈ ગામ ની સરપચ પેનલ સહિતના લોકોએ જેહમત ઉઠાવી હતી

