



બનાવની મળતી વિગત મુજબ મૂળ મદયપ્રદેશ ને હાલ ટંકારમાં રહેતા નૂરભાઈ ની પત્ની લગભગ દોઢ માસ પેહલા શાક લેવા માટે ગઈ હતી તયારે કાજુ ભુરિયા અને ભારત સાથે મળી તેનું અપહરણ કરી ગયા હતા અને પરણીતા સાથે કાજુ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું અને કોઈ ને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે બાબતે પરણિતા ના પતિ એ બને શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે

