Billboard ad 1150*250

ટંકારા : શ્રમિક પરિવારના બાળકોને ચંપલ અને ટોપીનું વિતરણ

0 104
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

ટંકારાના ભમ્મર પરિવારની પુત્રવઘુએ ગરીબ બાળકોને પગના ચંપલ, માથા માટે ટોપીનું વિતરણ કરી પોતાના પિતાને શ્રદ્વાંજલી અર્પણ કરી છે

Post ad 3

ટંકારા માં ભમ્મર પરિવાર ની પુત્રવઘુ નયના બેન પરેશભાઈ ભમ્મર ના પિતાનું હસમુખભાઈ હીરજીભાઇ અમલાણી નું તાજેતરમાં અવસાન પોરબંદર મુકામે થયેલ

તેમની દિકરીઓ નયનાબેન પરેશભાઈ ભમ્મર ,પ્રિતી બેપ પિયુષ ભાઇ ચગ .ઉના પ્રજ્ઞાબેન મિતેષ ભાઇ પાબારી જામનગર અને માનસી બેન જતિનભાઇ રાયઠકા રાજકોટ વાળા દ્વારા પિતાને શ્રદ્વાંજલી આપવા માટે ટંકારા ના જરૂરિયાત વાળા પરીવાર ના બાળકો જે ખુલ્લામાં કાળઝાળ તડકામાં ખુલ્લા પગે ફરતાં હતા તેઓને ચંપલ તથા ટોપી ઓનું વિતરણ કરેલ અને બાળકો ના ચહેરા ઉપર ખુશાલી લાવેલ આમ શ્રદ્વાંજલી આપવાનો નવો રાહ સમાજ ને ચીંઘેલ છે …

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat